એન્ડ્રોઈડ ફોન એપમાં 'કોલ રીઝન' ઉમેરાયું: કોલ કરતા પહેલાં કારણ જણાવો.
એન્ડ્રોઈડ ફોન એપમાં 'કોલ રીઝન' ઉમેરાયું: કોલ કરતા પહેલાં કારણ જણાવો.
Published on: 14th December, 2025

હવે એન્ડ્રોઈડમાં, કોઈને કોલ કરો ત્યારે વાત કરવાનું કારણ જણાવી શકશો, It's urgent! પરિવાર કે નજીકની વ્યક્તિ સંપર્ક કરે અને આપણે વ્યસ્ત હોઈએ તો કોલ રીસીવ ન કરી શકીએ. હવે કોલ કરતા પહેલા કોલ કરવાનું કારણ જણાવી શકાશે.