મેસી, Virat Kohli કરતાં કેટલો અમીર? એક મેચની ફી કરોડોમાં, નેટવર્થ જાણો.
મેસી, Virat Kohli કરતાં કેટલો અમીર? એક મેચની ફી કરોડોમાં, નેટવર્થ જાણો.
Published on: 14th December, 2025

આર્જેન્ટિનાના ફૂટબોલર Lionel Messi ભારતની મુલાકાતે છે. 38 વર્ષે પણ Messiની લોકપ્રિયતા અને કમાણી વિશ્વભરમાં ટોચ પર છે. Messiની નેટવર્થ આશરે 7,700 કરોડ રૂપિયા છે. Messiની નેટવર્થની સરખામણી Virat Kohliની નેટવર્થ સાથે રસપ્રદ છે. Messiની કુલ સંપત્તિ 850 મિલિયન USD હોવાનો અંદાજ છે.