ફુલગ્રામથી પાણી FILTER કરી 229 ગામોના 8.12 લાખ લોકોને પાણી પહોંચાડાશે.
ફુલગ્રામથી પાણી FILTER કરી 229 ગામોના 8.12 લાખ લોકોને પાણી પહોંચાડાશે.
Published on: 13th December, 2025

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમથી નર્મદાના નીરથી 229 ગામોને ફુલગ્રામથી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડાશે. આ માટે સરકારે રૂ. 100.11 કરોડની યોજના અમલી બનાવી છે. ફુલગ્રામ પાસે 2 કરોડ લીટરની ક્ષમતાનો સમ્પ અને 90 MLDનો FILTER પ્લાન્ટ બનાવાયો છે. FILTER કરેલું નર્મદાનું પાણી 8.12 લાખ લોકોને વિતરણ કરાશે. જેમાં થાન અને ચોટીલા શહેરનો પણ સમાવેશ થાય છે. ટૂંક સમયમાં જ આ સંપનું ઓપનિંગ થશે.