ભારતની વસ્તી ગણતરી 2027.
ભારતની વસ્તી ગણતરી 2027.
Published on: 12th December, 2025

ભારત સરકારના મંત્રીમંડળે વસ્તી ગણતરી માટે ₹11,718.24 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. આ વસ્તી ગણતરી બે મુખ્ય તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો: હાઉસ લિસ્ટિંગ (ઘરોની યાદી) અને આવાસ ગણતરી - એપ્રિલ થી સપ્ટેમ્બર 2026. બીજો તબક્કો: મુખ્ય વસ્તી ગણતરી - ફેબ્રુઆરી 2027.