અવકાશમાંથી સૂર્ય શક્તિ દ્વારા અવિરત વીજળીનો સ્રોત શોધવાની ક્રાંતિકારી પહેલ!
અવકાશમાંથી સૂર્ય શક્તિ દ્વારા અવિરત વીજળીનો સ્રોત શોધવાની ક્રાંતિકારી પહેલ!
Published on: 12th December, 2025

જાપાને અવકાશમાં રહીને solar energyને વિદ્યુત ઊર્જામાં પરિવર્તિત કરી wireless પદ્ધતિથી પૃથ્વી પર મોકલી છે. આ renewable energy ટેક્નોલોજીમાં ક્રાંતિ છે. અવકાશમાંથી પૃથ્વી પર વીજળી મોકલવાનું કામ microwavesથી થાય છે, જેથી વાદળોમાંથી પણ વીજળી પસાર થઈ શકે. જાપાન જીઓસ્ટેશનરી ઓર્બિટમાં solar energy ઉત્પન્ન કરતા સેટેલાઈટ મૂકવાની ગણતરી કરે છે જે એક ગિગાવોટ પાવર જનરેટ કરી શકે.