જ્યારે ભારત-પાકિસ્તાનના જાસૂસી વડાનું પુસ્તક: એક ગજબનું એક્સાઇટમેન્ટ!
જ્યારે ભારત-પાકિસ્તાનના જાસૂસી વડાનું પુસ્તક: એક ગજબનું એક્સાઇટમેન્ટ!
Published on: 13th December, 2025

ભારત અને પાકિસ્તાનના જાસૂસી સંસ્થાઓના વડાઓનું પુસ્તક 'The Spy Chronicles: RAW, ISI and the Illusion of Peace' લખાયું. આ પુસ્તકથી પાકિસ્તાની સત્તાધારીઓ રાતાપીળા થઇ ગયા. લેખકજોડીમાં અસદ દુરાની અને એ.એસ. દુલાટ છે. આ પુસ્તકમાં એવું તે શું હતું જેનાથી આટલો વિવાદ થયો?