ગુજરાતમાં થયેલાં અત્યાર સુધીના એન્કાઉન્ટરર્સ
ગુજરાતમાં થયેલાં અત્યાર સુધીના એન્કાઉન્ટરર્સ
Published on: 11th December, 2025

ગુજરાતમાં અત્યાર સુધીમાં 22 જેટલાં એન્કાઉન્ટર થયા છે, જે ઘણા સમયથી વિવાદમાં રહ્યા છે. પ્રથમ એન્કાઉન્ટર શંકરસિંહ વાઘેલાના શાસનમાં અમદાવાદના બુટલેગર અબ્દુલ લતીફનું થયું હતું. આ તમામ એન્કાઉન્ટરની તપાસ માટે કમિટી બની અને પોલીસે જણાવ્યું કે ઠાર કરાયેલા લોકો આતંકવાદી હતા અને તેઓ નરેન્દ્ર મોદીને મારવા માગતા હતા. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ સૌથી ચર્ચિત રહ્યો હતો.