સોશિયલ મીડિયા પ્રતિબંધ: બાળકોને બાળકો રહેવા દો
સોશિયલ મીડિયા પ્રતિબંધ: બાળકોને બાળકો રહેવા દો
Published on: 11th December, 2025

ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, જેમાં Facebook, Threads, Instagram, Snapchat, TikTok, X, YouTube, Kik અને Reddit જેવા માધ્યમોનો સમાવેશ થાય છે. નિયમોનું પાલન ન કરવા પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આશરે 300 કરોડ રૂપિયાનો દંડ થઇ શકે છે. જો ભારત સમયસર પગલાં નહિ ભરે તો યુવાધન બરબાદ થઈ જશે.