વિશ્વનું સૌથી સ્વચ્છ હિન્દુ ગામ બાલીમાં, 700 વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવે છે
વિશ્વનું સૌથી સ્વચ્છ હિન્દુ ગામ બાલીમાં, 700 વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવે છે
Published on: 11th December, 2025

વિશ્વનું સૌથી સાફ-સ્વચ્છ હિન્દુ ગામ ભારતમાં નહિ પણ ઈન્ડોનેશિયાના બાલીમાં પેંગલિપુરન આવેલું છે. વૈશ્વિક ગ્લોબલ સરવેમાં આ ગામ વિશ્વના ત્રણ સૌથી સ્વચ્છ ગામમાં સામેલ છે. અહીં લગભગ સાતસો વર્ષથી સાફ-સફાઈ અને પરંપરાનું અદ્ભુત સંતુલન બની રહ્યું છે. બાંગલી જિલ્લામાં સ્થિત પેંગલિપુરન ગામ છે.