વાપી જીમ મારામારી : લેગ મશીન વિવાદમાં 6 આરોપીઓની ધરપકડ બાદ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું.
વાપી જીમ મારામારી : લેગ મશીન વિવાદમાં 6 આરોપીઓની ધરપકડ બાદ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું.
Published on: 21st July, 2025

વાપી GIDC ફિટનેસ હબ જીમમાં લેગ મશીન ઉપયોગના વિવાદમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સંદીપ અને સોયેબખાન વચ્ચે બોલાચાલી બાદ સોયેબે મિત્રો બોલાવી હુમલો કર્યો. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી, જેમણે સંદીપને પ્લાસ્ટિક પાઇપથી માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. વીડિયો વાયરલ થતાં પોલીસે IPC અને હથિયારબંધી હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.