થોડી તો મર્યાદા રાખો: સુપ્રીમ કોર્ટ વકીલ પર ભડકી, આજે પણ જસ્ટિસ વર્મા છે!
થોડી તો મર્યાદા રાખો: સુપ્રીમ કોર્ટ વકીલ પર ભડકી, આજે પણ જસ્ટિસ વર્મા છે!
Published on: 21st July, 2025

Justice Yashwant Varma Cash Recovery Case: સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત શર્મા વિરુદ્ધ કેશ કાંડમાં FIRની માંગણી ઠુકરાવી. વકીલની તાત્કાલિક સુનાવણીની માંગણી પર ચીફ જસ્ટિસ ભડક્યા અને કહ્યું કે અરજી યોગ્ય સમયે સૂચિબદ્ધ થશે. FIR દાખલ કરવાની અને તપાસની માગણી કરવામાં આવી હતી.