WhatsAppનો અંત? Twitter ફાઉન્ડરની નવી એપ: ઇન્ટરનેટ, SIM વગર ચેટિંગ શક્ય.
Published on: 09th July, 2025
WhatsAppની લોકપ્રિયતા ઘટશે? Twitterના ફાઉન્ડર જેક ડોર્સીએ Bitchat એપ લોન્ચ કરી, જેમાં ઇન્ટરનેટ કે SIMની જરૂર નથી. Bluetoothથી ચેટિંગ થશે, મેસેજ એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ રહેશે. આ એપમાં ઓફલાઈન ચેટિંગ, ગ્રુપ બનાવવા, ટેમ્પરરી મેસેજ મોકલવા જેવા ફીચર્સ છે. યુઝર્સ ઓળખ છુપાવી શકે છે. ચેટ સ્ટોર થતી નથી, તેથી પ્રાઈવસી જળવાય છે. ઇન્ટરનેટ વગરના વિસ્તારો માટે આ એપ ઉપયોગી છે. આ એપ આપતિતજનક પરિસ્થિતિમાં આજુબાજુના લોકોને કનેક્ટ કરવામાં મદદરૂપ થશે.

Published on: July 09, 2025