Apple-Microsoftને પાછળ મુકી આ કંપની બની દુનિયાની સૌથી મોંઘી કંપની
Apple-Microsoftને પાછળ મુકી આ કંપની બની દુનિયાની સૌથી મોંઘી કંપની
Published on: 06th July, 2025

Nvidia એ Apple અને Microsoft ને પાછળ છોડીને વિશ્વની સૌથી ધનવાન કંપની બની છે. Nvidia નું market capitalization $3.92 ટ્રિલિયન થયું, જે Apple ના $3.915 ટ્રિલિયન અને Microsoft ના $3.7 ટ્રિલિયનથી વધુ છે. AI ની માંગને લીધે Nvidia નવી ઊંચાઈએ પહોંચી છે, કારણ કે તેની high-tech ચિપ્સ AI મોડેલોને તાલીમ આપવામાં મહત્વપૂર્ણ છે. Microsoft, Amazon, Meta જેવી ટેક જાયન્ટ્સ Nvidia ના પ્રોસેસર્સ પર આધાર રાખે છે. 2021 માં Nvidia નું મૂલ્ય $500 અબજ હતું, જે હવે વધીને $4 ટ્રિલિયન થયું છે. ગુરુવારે Nvidia ના શેરમાં 2.2% નો વધારો થયો.