Tech: ભારતમાં Starlink એન્ટ્રી: સ્પીડ, કિંમત અને ફાયદા જાણો. ગ્રામીણ વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટની સંભાવના.
Published on: 10th July, 2025
એલેન મસ્કની SpaceX કંપનીના Starlinkને ભારતમાં કમર્શિયલ ઈન્ટરનેટ માટે મંજૂરી મળી છે. હવે દેશભરમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ પહોંચશે. આ એક સેટેલાઈટ-બેસ્ડ સર્વિસ છે, જે લો-ઓર્બિટ સેટેલાઈટથી ચાલે છે. Starlinkની સ્પીડ 100-250 Mbps ડાઉનલોડ અને 20-40 Mbps અપલોડ હોઈ શકે છે. કિંમત રૂ. 2000-5000 monthly અને કિટની કિંમત રૂ. 40000 આસપાસ હોઈ શકે છે.

Published on: July 10, 2025