તમારા મૃત્યુ પછી શુ કોઇ બીજાને એક્સેસ કરવા માટે Gmail Account આપવામાં આવે છે કે નહી?
Published on: 08th July, 2025
તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા મૃત્યુ પછી તમારા Gmail અથવા Google Accountનું શું થશે? શું તે કોઈ બીજાને આપવામાં આવશે કે ડિલીટ કરવામાં આવશે? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે, કારણ કે આપણા ડિજિટલ જીવનનો ઘણો ભાગ Google Account સાથે જોડાયેલો છે. આમાં emails, documents, photos અને અન્ય મહત્વપૂર્ણ માહિતી શામેલ હોઈ શકે છે. Google તમને નક્કી કરવાની મંજૂરી આપે છે કે તમારા accountનું શું કરવું, જેથી તમારી ડિજિટલ લેગસી સુરક્ષિત રહે.

Published on: July 08, 2025