Elon Muskનું Grok 4 શું ChatGPT માટે બનશે ખતરારૂપ?, લોન્ચ કરવાની તારીખ જાહેર
Elon Muskનું Grok 4 શું ChatGPT માટે બનશે ખતરારૂપ?, લોન્ચ કરવાની તારીખ જાહેર
Published on: 08th July, 2025

Elon Muskની કંપની xAIએ નવું AI મોડલ Grok 4 બનાવ્યું છે, જે ChatGPTને ટક્કર આપવા તૈયાર છે. આ મોડેલ કોડિંગમાં પણ મદદરૂપ થશે. Muskએ લોન્ચિંગની જાહેરાત કરી છે, જેનાથી બજારમાં ગરમાવો આવ્યો છે. Grok 4 એક શક્તિશાળી પાવરબોટ છે, જે ડેવલપર્સ, ટેક યુઝર્સ અને AI રિસર્ચ માટે ઉપયોગી છે. તે અટક્યા વિના સ્પષ્ટ જવાબો આપી શકશે. 9 જુલાઈએ Grok 4 લોન્ચ થશે, જે તેના જૂના વર્ઝન કરતા અપડેટેડ છે અને કોડિંગમાં નિષ્ણાત છે. X પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમીંગ જોઈ શકાશે.