Earthquake: ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા, લોકો ઘર છોડી ભાગ્યા
Published on: 08th July, 2025
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 8 જુલાઈએ ભૂકંપના આંચકા અનુભવાયા, જેની જાણકારી કંટ્રોલ રૂમે આપી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 km નીચે હતું, અને રેક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 માપવામાં આવી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ પણ આ માહિતી આપી. લોકો ઘરની બહાર દોડી ગયા, પરંતુ કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. આ પહેલાં અલમોડામાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 1 જૂને ઉત્તર પ્રદેશના મેરઠમાં પણ 2.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર મેરઠ જિલ્લા પાસે હતું.

Published on: July 08, 2025