અમદાવાદ ન્યૂઝ: નરોડામાં Hotel Crownમાં જુગાર રમતા માલિક સહિત સાતની ધરપકડ.
Published on: 10th July, 2025
નરોડામાં Hotel Crown અને મૂઠીયા ગામમાં જાહેરમાં જુગાર રમતા કુલ 14 શખ્સોની ધરપકડ કરવામાં આવી. Hotel Crownનો માલિક જુગાર રમાડતો હોવાથી તેની પણ ધરપકડ થઈ. પોલીસને બાતમી મળી હતી કે Hotel Crownમાં જુગાર રમાડવામાં આવી રહ્યો છે. પોલીસે દરોડો પાડી સાત શખ્સોને ઝડપી પાડ્યા. હોટલ માલિક કૃણાલ મેર જુગાર રમાડતો હતો. પોલીસે 53 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો. મુઠીયા ગામમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા, પોલીસે 11 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો.

Published on: July 10, 2025