ઈરાનમાં ઇસ્લામિક શાસન સામે બળવો, લાખો લોકો રસ્તા પર ઉતર્યા, સુપ્રીમ લીડર ખામેનેઈ સામે ભારે વિરોધ.
ઈરાનમાં ઇસ્લામિક શાસન સામે બળવો, લાખો લોકો રસ્તા પર ઉતર્યા, સુપ્રીમ લીડર ખામેનેઈ સામે ભારે વિરોધ.
Published on: 31st December, 2025

ઈરાનમાં આર્થિક પ્રતિબંધો અને હુમલાના લીધે અર્થતંત્ર કથળ્યું છે. સુપ્રીમ લીડર ખામેનેઈના કટ્ટરવાદી શાસન સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. શહેરોમાં ખામેનેઈના નેતૃત્વના ધાર્મિક શાસન વિરુદ્ધ મોટો બળવો થયો છે. મહિલાઓએ બુરખા હટાવી વિરોધ કર્યો, ‘મુલ્લાઓ દેશ છોડો’ના સૂત્રોચ્ચાર થયા. Trumpએ વિનાશક હુમલાની ચેતવણી આપી, પેઝેશકિયને વળતો જવાબ આપવાનો દાવો કર્યો.