યમનના બંદર પર UAEના જહાજ પર સાઉદીની એર સ્ટ્રાઇકથી મધ્યપૂર્વમાં તણાવ વધ્યો.
યમનના બંદર પર UAEના જહાજ પર સાઉદીની એર સ્ટ્રાઇકથી મધ્યપૂર્વમાં તણાવ વધ્યો.
Published on: 31st December, 2025

સાઉદી અરેબિયાએ યમનના પોર્ટસિટી મુકલ્લા ખાતે UAEના બે જહાજો પર એરસ્ટ્રાઇક કરી, જેમાં હુથી બળવાખોરો માટે શસ્ત્રો હોવાનો દાવો કર્યો. UAEએ સાઉદીના આક્ષેપોને નકારી કાઢ્યા છે અને જહાજોમાં શસ્ત્રો ન હોવાનું જણાવ્યું છે. મધ્યપૂર્વમાં તણાવ વધી રહ્યો છે, UAE અને સાઉદી અરેબિયા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે.