યુક્રેનનો પુતિનના ઘર પર Drone હુમલાનો રશિયાનો દાવો, વાટાઘાટો ખોરવાવાની શક્યતા.
યુક્રેનનો પુતિનના ઘર પર Drone હુમલાનો રશિયાનો દાવો, વાટાઘાટો ખોરવાવાની શક્યતા.
Published on: 30th December, 2025

રશિયાનો દાવો છે કે યુક્રેને પુતિનના ઘર પર Droneથી હુમલો કર્યો, જેનાથી શાંતિ વાટાઘાટો પર અસર થશે. ઝેલેન્સ્કીએ આ દાવાને જુઠ્ઠાણું ગણાવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે ઝેલેન્સ્કી 90% મુદ્દાઓ પર સંમત છે. આ ઘટનાથી Russia-Ukraine યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે.