આતંકી હુમલાના ભયથી ઘણા દેશોમાં New Year ઉજવણી રદ, America-Europe પણ એલર્ટ.
આતંકી હુમલાના ભયથી ઘણા દેશોમાં New Year ઉજવણી રદ, America-Europe પણ એલર્ટ.
Published on: 29th December, 2025

ડિસેમ્બરના અંતમાં પશ્ચિમી દેશોમાં New Yearની ભવ્ય ઉજવણી થાય છે, પણ આ વખતે આતંકી હુમલાના ભયથી ઘણા દેશોએ ઉજવણી રદ કરી છે. લોસ એન્જ્લસમાં ચાર શકમંદ આતંકીની ધરપકડ થઈ છે અને બોન્ડી બીચ પર હુમલા પછી કાર્યક્રમ રદ થયો. પેરિસમાં ચેમ્પ્સ-એલિસીસ પરનો લાઈવ કોન્સર્ટ રદ થયો છે અને હવે રેકોર્ડેડ કોન્સર્ટ દર્શાવાશે. America અને Europe એલર્ટ પર છે.