બાંગ્લાદેશમાં સુરક્ષા આપતા હિન્દુની ગોળી મારી હત્યા
બાંગ્લાદેશમાં સુરક્ષા આપતા હિન્દુની ગોળી મારી હત્યા
Published on: 31st December, 2025

બાંગ્લાદેશમાં હિન્દુઓની ખુલ્લેઆમ હત્યાઓ: અર્ધ સૈન્ય દળ અંસારના સભ્ય બૃજેન્દ્ર બિસ્વાસની ગોળી મારીને હત્યા કરવામાં આવી. કટ્ટરવાદીઓ દ્વારા બે સપ્તાહમાં ત્રણ હિન્દુઓની હત્યા થઈ. અગાઉ બે હિન્દુ યુવકોને માર મારતા મોત થયા હતા, ત્યારે હવે મયમનસિંહ જિલ્લામાં આ ઘટના બની છે. આ ઘટનાથી હિન્દુઓમાં ભય વધી ગયો છે.