સલમાનની ‘Battle Of Galwan’ પર ચીન નારાજ: ટ્રેલરથી જ વિવાદ વધ્યો, ફિલ્મ 2026માં રિલીઝ થશે.
સલમાનની ‘Battle Of Galwan’ પર ચીન નારાજ: ટ્રેલરથી જ વિવાદ વધ્યો, ફિલ્મ 2026માં રિલીઝ થશે.
Published on: 30th December, 2025

સલમાન ખાનની ફિલ્મ ‘Battle Of Galwan’ રિલીઝ પહેલાં ચર્ચામાં, જે 2020માં ગલવાનમાં ભારત-ચીન સૈનિકો વચ્ચેની અથડામણ પર આધારિત છે. 27 ડિસેમ્બરે ટીઝર રિલીઝ થતાં ચીનમાં વિવાદ થયો, જ્યાં નિષ્ણાતોએ તેને "અતિશય ઉત્સાહી નાટક" ગણાવ્યું. ફિલ્મમાં સલમાન આર્મી ઓફિસરની ભૂમિકામાં છે અને કર્નલ સંતોષ બાબુનું પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મ Salman Khan Filmsના બેનર હેઠળ બની રહી છે.