31 ડિસેમ્બરની રાતે સમુદ્રમાં અદૃશ્ય થયેલી જિંદગીઓ
31 ડિસેમ્બરની રાતે સમુદ્રમાં અદૃશ્ય થયેલી જિંદગીઓ
Published on: 31st December, 2025

આ કહાની ન્યૂઝીલેન્ડની 1997ની 31 ડિસેમ્બરની રાતની છે, જ્યાં બેન અને ઓલિવિયા ન્યૂ યર પાર્ટીમાં ગયાં અને વોટર ટેક્સી પછી એક અજાણ્યા માણસની નાવમાં ગયા અને પછી અદૃશ્ય થઈ ગયા. પોલીસે ‘ઓપરેશન ટેમ’ લોન્ચ કર્યું, અને સ્કોટ વોટસનની ધરપકડ થઈ. કોર્ટમાં કેસ ચાલ્યો અને સ્કોટને આજીવન કેદ થઈ, પણ લાશો અને રહસ્યમય નાવ ક્યાં ગાયબ થઈ એ સવાલ હજી પણ વણઉકેલ્યો છે.