આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના અરબપતિઓ
આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના અરબપતિઓ
Published on: 31st December, 2025

વિશ્વના ધનિક Elon Muskની સંપત્તિમાં જંગી વધારો થયો, જે $749 બિલિયન સુધી પહોંચી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ સંપત્તિ ઘટીને $627 બિલિયન થઈ, પરંતુ 2025માં કમાણીમાં તેઓ $194 બિલિયન સાથે આગળ રહ્યા. 2025 માં વધુ કમાણી કરવાની અપેક્ષા ધરાવતા અન્ય અબજોપતિઓમાં ફ્રેન્ચ મેગ્નેટ બર્નાર્ડ આર્નોલ્ટનો સમાવેશ થાય છે, જેમણે અત્યાર સુધીમાં $28.8 બિલિયનની કમાણી કરી છે. ફેસબુકની પેરેન્ટ કંપની, મેટાના CEO માર્ક ઝુકરબર્ગે $25.5 બિલિયન અને એમેઝોનના જેફ બેઝોસે $15.8 બિલિયનની કમાણી કરી છે.