બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થયું.
બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થયું.
Published on: 30th December, 2025

બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન. તેઓ બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમના પુત્ર વર્ષો બાદ બાંગ્લાદેશ પરત ફર્યા હતા. બાંગ્લાદેશ નેશનલ પાર્ટીએ X પર પોસ્ટ કરી ખાલિદા ઝિયાના નિધનની જાણકારી આપી. હવે પુત્રના હાથમાં BNPની કમાન.