રશિયા-યુક્રેન સીઝફાયરની છેલ્લી આશા પર પાણી ફર્યું, ટ્રમ્પે નારાજ થઈને નિવેદન આપ્યું.
રશિયા-યુક્રેન સીઝફાયરની છેલ્લી આશા પર પાણી ફર્યું, ટ્રમ્પે નારાજ થઈને નિવેદન આપ્યું.
Published on: 30th December, 2025

રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ પ્રયાસોમાં અવરોધો, ટ્રમ્પના મધ્યસ્થી બનવાના પ્રયત્નો છતાં નિષ્ફળતા. ઝેલેન્સ્કી સાથે બેઠક બાદ, પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલો થયો, જેને રશિયાએ તોડી પાડ્યો. પુતિન પર હુમલાથી રશિયામાં આક્રોશ છે, ટ્રમ્પ પણ નારાજ થયા.