ભારતમાં લગ્ન પછી વિદેશમાં વસેલા દંપતી પણ Divorce માટે Foreign Court માં કેસ કરી શકે છે.
ભારતમાં લગ્ન પછી વિદેશમાં વસેલા દંપતી પણ Divorce માટે Foreign Court માં કેસ કરી શકે છે.
Published on: 30th December, 2025

કોલકાતા હાઇકોર્ટનો ચુકાદો: ભારતમાં લગ્ન કર્યા હોય અને દંપતી વિદેશમાં રહેતું હોય તો તેઓ Foreign Court માં Divorce કેસ કરી શકે છે, તેમણે ભારત આવવાની જરૂર નથી. પછી ભલે તેઓ ત્યાંના નાગરિક હોય કે ન હોય. 2018નાં લગ્નમાં Divorce કેસમાં કોર્ટના અધિકારક્ષેત્રને લઈને વિવાદ સર્જાતા હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે.