પુતિનના ઘર પરના ડ્રોન હુમલા પર ઝેલેન્સકીએ ભારત વિશે શું કહ્યું?
પુતિનના ઘર પરના ડ્રોન હુમલા પર ઝેલેન્સકીએ ભારત વિશે શું કહ્યું?
Published on: 31st December, 2025

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ભારત અને UAE પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન પર થયેલા કથિત ડ્રોન હુમલાની નિંદા કરવા બદલ આક્ષેપ કર્યા. ઝેલેન્સકીએ કહ્યું કે ભારત અને UAE યુક્રેનિયન શહેરો પર રશિયાના સતત હુમલાઓ પર મૌન છે. તેમણે પ્રશ્ન કર્યો કે માનવતા માટે ચિંતા હોય, તો બાળકો અને નાગરિકોના મૃત્યુ પર પ્રતિક્રિયા કેમ નથી થતી?