ઇઝરાયલ ટ્રમ્પને સર્વોચ્ચ નાગરિક સન્માન આપશે, ભારતીય ઝુબિન મહેતાને પણ આ એવોર્ડ મળ્યો હતો.
ઇઝરાયલ ટ્રમ્પને સર્વોચ્ચ નાગરિક સન્માન આપશે, ભારતીય ઝુબિન મહેતાને પણ આ એવોર્ડ મળ્યો હતો.
Published on: 30th December, 2025

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને Israel Prize આપવાની જાહેરાત કરી છે, જે ઇઝરાયલનું સર્વોચ્ચ સન્માન છે. ટ્રમ્પના સમર્થન અને સુરક્ષા માટેના યોગદાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ભૂતકાળમાં ઝુબિન મહેતાને પણ આ પુરસ્કાર મળ્યો હતો. ટ્રમ્પે આ સન્માનને પ્રશંસાપાત્ર ગણાવ્યું છે અને સ્વીકારવા ઇઝરાયલ જવાની સંભાવના દર્શાવી. નેતન્યાહૂએ ટ્રમ્પને Israelના સૌથી મોટા મિત્ર ગણાવ્યા.