અમેરિકા-કેનેડા બાદ હવે જર્મનીમાં પણ ભારતીય વિદ્યાર્થીઓના application rejectionમાં વધારો, વિદેશ અભ્યાસ વધુ મુશ્કેલ.
અમેરિકા-કેનેડા બાદ હવે જર્મનીમાં પણ ભારતીય વિદ્યાર્થીઓના application rejectionમાં વધારો, વિદેશ અભ્યાસ વધુ મુશ્કેલ.
Published on: 30th December, 2025

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક થતા વિદેશ અભ્યાસ વધુ મુશ્કેલ બન્યો છે. જર્મની અને ભારતીય વિદેશ મંત્રાલયે deport થયેલા વિદ્યાર્થીઓના આંકડા જાહેર નથી કર્યા, પરંતુ આ વર્ષે વિદેશ અભ્યાસ માટે જતાં ભારતીયોની સંખ્યા ઘટી છે. જર્મનીએ રહેણાકના નિયમો પણ સખ્ત કર્યા છે.