મેક્સિકોમાં ટ્રેન દુર્ઘટના: 13 મુસાફરોના મોત, 98 ઘાયલ, ટ્રેન પાટા પરથી ઉતરી ખીણમાં ખાબકી.
મેક્સિકોમાં ટ્રેન દુર્ઘટના: 13 મુસાફરોના મોત, 98 ઘાયલ, ટ્રેન પાટા પરથી ઉતરી ખીણમાં ખાબકી.
Published on: 29th December, 2025

મેક્સિકોના ઓક્સાકામાં ઇન્ટરઓશનિક ટ્રેન પાટા પરથી ઉતરી. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા અને 98 લોકો ઘાયલ થયા. આ ટ્રેન આશરે 250 લોકોને લઈ જઈ રહી હતી. આ ઘટના નિજાંદા શહેર પાસે બની હતી.