ન્યૂઝીલેન્ડના ટારાનાકી પર્વતને માનવ અધિકાર: પર્યાવરણ જાળવણીનો અનોખો અભિગમ.
ન્યૂઝીલેન્ડના ટારાનાકી પર્વતને માનવ અધિકાર: પર્યાવરણ જાળવણીનો અનોખો અભિગમ.
Published on: 31st December, 2025

ન્યૂઝીલેન્ડના 2561 મીટર ઊંચા ટારાનાકી પર્વતને માણસ જેવા અધિકારો મળ્યા છે. Maori જનજાતિની વર્ષોની લડાઈ બાદ આ સિદ્ધિ મળી. પર્વતની ઇકોસિસ્ટમ પરના અત્યાચારોને દમનની કેટેગરીમાં ગણવામાં આવશે. ન્યૂઝીલેન્ડ સરકારે 'ટારાનાકી માઉંગા કલેકેટિવ રિડ્રેસ બિલ' પાસ કર્યું. આ પર્વત અને આસપાસના વિસ્તારને લિગલ પર્સનલ હુડ ગણીને માનવતા દાખવવામાં આવી છે.