પુતિનના નિવાસસ્થાન પર 91 Drone હુમલાનો દાવો, યુક્રેનનો ઇનકાર શું સત્ય છે?
પુતિનના નિવાસસ્થાન પર 91 Drone હુમલાનો દાવો, યુક્રેનનો ઇનકાર શું સત્ય છે?
Published on: 30th December, 2025

રશિયાએ દાવો કર્યો કે યુક્રેને પુતિનના નિવાસસ્થાન પર Drone હુમલો કર્યો, જેમાં 91 Drone વપરાયા. યુક્રેને આ આરોપોને નકાર્યા. ટ્રમ્પે કહ્યું કે પુતિને Drone હુમલાની માહિતી આપી હતી અને ઝાપોરિઝ્ઝિયા વિસ્તારમાં કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. ડોનબાસમાંથી સૈનિકો પાછા ખેંચવાની માંગ કરી. નિષ્ણાતોના મતે આ યુદ્ધમાં એક મોટો વળાંક સાબિત થઈ શકે છે.