અમેરિકાના ન્યૂજર્સીમાં બે હેલિકોપ્ટરની હવામાં ટક્કર થતા એક પાઈલટનું મોત થયું.
અમેરિકાના ન્યૂજર્સીમાં બે હેલિકોપ્ટરની હવામાં ટક્કર થતા એક પાઈલટનું મોત થયું.
Published on: 29th December, 2025

USAના ન્યૂ જર્સીમાં બે હેલિકોપ્ટર હવામાં અથડાતા દુર્ઘટના સર્જાઈ, જેમાં એક પાઈલટનું મોત થયું અને અન્ય ઘાયલ થયો. આ ઘટનાનું કારણ હજુ અજ્ઞાત છે. તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.