બાંગ્લાદેશના ભૂતપૂર્વ PM ખાલિદા ઝિયાનું સારવાર દરમિયાન ઢાકા હોસ્પિટલમાં નિધન.
બાંગ્લાદેશના ભૂતપૂર્વ PM ખાલિદા ઝિયાનું સારવાર દરમિયાન ઢાકા હોસ્પિટલમાં નિધન.
Published on: 30th December, 2025

બાંગ્લાદેશના ભૂતપૂર્વ PM ખાલિદા ઝિયાનું ઢાકાની એવરકેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંગળવારે નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 1991થી 1996 સુધી બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. ખાલિદા ઝિયા બાંગ્લાદેશના સ્થાપક ઝિયાઉર રહેમાનના પત્ની હતા. ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા હતા અને 2018માં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.