કેનેડાની હેલ્થકેર સિસ્ટમ પર Elon Musk ભડક્યા, ભારતીય મૂળના વ્યક્તિનું દુઃખદ મોત.
કેનેડાની હેલ્થકેર સિસ્ટમ પર Elon Musk ભડક્યા, ભારતીય મૂળના વ્યક્તિનું દુઃખદ મોત.
Published on: 29th December, 2025

કેનેડામાં ભારતીય મૂળના પ્રશાંત શ્રીકુમારનું હોસ્પિટલમાં સારવાર માટે રાહ જોતા મૃત્યુ થતા ખળભળાટ. Tesla CEO Elon Muskએ કેનેડાની હેલ્થકેર સિસ્ટમની આકરી ટીકા કરી, સરકારી મેડિકલ સેવાઓની સરખામણી ધીમી ગતિએ ચાલતી સરકારી કચેરીઓ સાથે કરી.