પ્રમુખ ટ્રમ્પનો દાવો: અમેરિકા જ હવે અસલી સંયુક્ત રાષ્ટ્ર છે.
પ્રમુખ ટ્રમ્પનો દાવો: અમેરિકા જ હવે અસલી સંયુક્ત રાષ્ટ્ર છે.
Published on: 29th December, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા જ અસલી સંયુક્ત રાષ્ટ્ર છે, કારણ કે તે યુદ્ધો અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકાને ઓછી ગણાવી હતી. ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે આઠ યુદ્ધો રોક્યા છે અને દુનિયામાં શાંતિ સ્થાપવામાં સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા નહિવત્ છે.