ઈરાનનું અર્થતંત્ર કથળ્યું: 1 ડોલર = 42,000 રિયાલ, મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ!
ઈરાનનું અર્થતંત્ર કથળ્યું: 1 ડોલર = 42,000 રિયાલ, મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ!
Published on: 31st December, 2025

ઈરાનમાં આર્થિક સંકટ ગંભીર બન્યું છે. સેન્ટ્રલ બેન્કના વડાએ રાજીનામું આપ્યું છે. મોંઘવારી, ફુગાવો અને બેકારીથી લોકો પરેશાન છે. 1 રૂપિયો 468.64 રિયાલ બરાબર છે. ડીસેમ્બરમાં ફુગાવો 42.2 ટકા હતો, જે ગયા વર્ષ કરતા 72 ટકા વધારે હતો. આથી ઈરાનનું અર્થતંત્ર કડડભૂસ થઈ ગયું છે.