ગુનો કરશો તો પહેલા ડિપોર્ટ, પછી સુનાવણી: યુકે PM ની ચેતવણી.
ગુનો કરશો તો પહેલા ડિપોર્ટ, પછી સુનાવણી: યુકે PM ની ચેતવણી.
Published on: 12th August, 2025

British PM કીર સ્ટાર્મરની ગેરકાયદેસર પ્રવાસીઓ સામે કડક ચેતવણી: ગેરકાયદેસર રીતે આવનારને કસ્ટડીમાં લઈ દેશ પાછા મોકલશે. ગુનો કરશો તો પહેલા ડિપોર્ટ થશે, પછી સુનાવણી થશે. સ્ટાર્મરે 'X' પર પોસ્ટ કરીને આ વાત જણાવી હતી. Illegal Immigrants માટે કડક પગલાં લેવાશે.