જાપાન: ક્યુશૂ દ્વીપ પર ભારે વરસાદથી વિનાશ, ઘણા ગુમ; કાગોશીમાં  માં ૧ વ્યક્તિ ગુમ, અન્ય ૪ ઘાયલ.
જાપાન: ક્યુશૂ દ્વીપ પર ભારે વરસાદથી વિનાશ, ઘણા ગુમ; કાગોશીમાં માં ૧ વ્યક્તિ ગુમ, અન્ય ૪ ઘાયલ.
Published on: 11th August, 2025

જાપાનના ક્યુસું ટાપુ પર ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનથી તબાહી, ઘણા ગુમ અને ઘાયલ; કુમામોટોમાં ચેતવણી જાહેર, હજારોને સુરક્ષિત સ્થળે ખસવાની સલાહ; કુમાંમોટો અને ફૂકુઓકા માં નદીઓમાં લોકો પડ્યાના અહેવાલ, કીચડવાળા પાણીના વિડીઓ વાયરલ.