પાકિસ્તાને ભારતીય ડિપ્લોમેટ્સના ઘરોનો ગેસ સપ્લાય બંધ કર્યો અને મિનરલ વોટર તેમજ અખબારો પણ બંધ કર્યા.
પાકિસ્તાને ભારતીય ડિપ્લોમેટ્સના ઘરોનો ગેસ સપ્લાય બંધ કર્યો અને મિનરલ વોટર તેમજ અખબારો પણ બંધ કર્યા.
Published on: 12th August, 2025

પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય ડિપ્લોમેટ્સના ઘરોનો ગેસ સપ્લાય બંધ કર્યો. લોકલ ગેસ સિલિન્ડર સપ્લાયર્સને પણ સિલિન્ડર ન આપવાની સૂચના અપાઈ છે. મિનરલ વોટર અને અખબારો પણ બંધ કર્યા. ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને બદલો લેવાના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. આ પગલું ISI ની યોજનાનો એક ભાગ છે અને વિયેના સંમેલનનું ઉલ્લંઘન છે.