વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનવાના પ્રયાસોને ટેરિફથી અસર થશે.
વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનવાના પ્રયાસોને ટેરિફથી અસર થશે.
Published on: 09th August, 2025

ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના પ્રયાસોને 50% ટ્રમ્પ ટેરિફથી નુકસાન થઈ શકે છે. Moody's રેટિંગ્સે આ વાત રિપોર્ટમાં કહી. વિયેતનામ, ઇન્ડોનેશિયા કરતા ભારત પર ઊંચો ટેરિફ છે. US ટેરિફ વધારો ઇલેક્ટ્રોનિક્સમાં ભારતની સ્પર્ધાત્મકતાને નબળી પાડશે અને વૈશ્વિક સપ્લાય ચેઇનને આકર્ષવામાં મુશ્કેલી આવશે.