ચીનથી રેર અર્થ મેગ્નેટ સપ્લાયમાં વિક્ષેપ બાદ ભારતનો 6000 કરોડનો પ્લાન, ચીન પર નિર્ભરતા ઘટશે.
Published on: 11th August, 2025
ચીનના રેર અર્થ મેગ્નેટ સપ્લાય રોક્યા બાદ ભારત સતર્ક થયું છે. આત્મનિર્ભરતા માટે સરકાર 6000 કરોડના ફંડ સાથે ખનન કાયદામાં ફેરફાર કરશે. વિદેશમાં રેર અર્થ એસેટ્સ ખરીદવા અને ખનિજ સંપત્તિઓ માટે ફંડિંગની વ્યવસ્થા કરાશે. નેશનલ મિનરલ એક્સપ્લોરેશન ટ્રસ્ટનું નામ બદલાશે અને લીઝ નિયમો પણ સરળ થશે.

Published on: August 11, 2025