રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની મદદ: અમેરિકન સાંસદનું મોટું નિવેદન.
રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની મદદ: અમેરિકન સાંસદનું મોટું નિવેદન.
Published on: 09th August, 2025

અમેરિકાના સેનેટર લિન્ડસે ગ્રેહામે ભારતને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત લાવવા વિનંતી કરી. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પછી બંને દેશો વચ્ચે સંબંધોમાં ખટાશ આવી છે. ભારત પોતાના પ્રભાવનો ઉપયોગ કરે તેવી અપીલ કરાઈ છે.