ટ્રમ્પના નજદીકી ગ્રેહામનું ભારત વિરુદ્ધ નિવેદન: Russia પાસેથી ઓઇલ ખરીદનારાઓને કચડી નાખવાની ધમકી.
ટ્રમ્પના નજદીકી ગ્રેહામનું ભારત વિરુદ્ધ નિવેદન: Russia પાસેથી ઓઇલ ખરીદનારાઓને કચડી નાખવાની ધમકી.
Published on: 11th August, 2025

અમેરિકી સેનેટર લિન્ડ્સે ગ્રેહામે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ અને Russia ઓઇલ ખરીદનારા ભારત, ચીન જેવા દેશોને કચડી નાખવાની વાત કરી. ગ્રેહામના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ Russia પાસેથી ઓઇલ ખરીદનારા દેશોને કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવાના મૂડમાં નથી, કારણકે તે યુક્રેનમાં યુદ્ધને પ્રોત્સાહન આપી રહ્યા છે. આથી ભારત અને ચીન જેવા દેશો પર કડકાઈ જરૂરી છે.