ટ્રમ્પના ટેરિફ સામે અમરેલીમાં વિરોધ: અમેરિકન ઉત્પાદનોની જાહેરમાં હોળી.
ટ્રમ્પના ટેરિફ સામે અમરેલીમાં વિરોધ: અમેરિકન ઉત્પાદનોની જાહેરમાં હોળી.
Published on: 11th August, 2025

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સામે અમરેલીમાં દિલીપ સંઘાણીની આગેવાની હેઠળ અમેરિકન ઉત્પાદનોની હોળી કરાઈ. ટ્રમ્પ અને અમેરિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા, અને અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરાયો. ડો.કાનાબારે કહ્યું કે ભારત દબાણમાં નહીં આવે. ટેરિફ નહીં અટકે તો વધુ આંદોલનો થશે. અમેરિકા ભારતને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.