સુતોમુ યામાગુચી: હિરોશિમા અને નાગાસાકી બોમ્બ વિસ્ફોટમાં બચી ગયેલ એકમાત્ર વ્યક્તિની કરુણ કહાણી.
સુતોમુ યામાગુચી: હિરોશિમા અને નાગાસાકી બોમ્બ વિસ્ફોટમાં બચી ગયેલ એકમાત્ર વ્યક્તિની કરુણ કહાણી.
Published on: 09th August, 2025

બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ જાપાન પર પરમાણુ બોમ્બ ફેંક્યા, જેમાં સુતોમુ યામાગુચી બચી ગયા. તેઓ હિરોશિમા અને નાગાસાકી બંને બોમ્બ ધડાકામાં જીવિત રહ્યા. જાપાન સરકારે તેમને નિજુ હિબાકુશા તરીકે માન્યતા આપી. આજે નાગાસાકી પર બોમ્બ પડ્યાની 80મી વરસી છે, ત્યારે તેમને યાદ કરવામાં આવે છે. વિશ્વમાં ટેરિફ બોમ્બ ફેંકનારા અમેરિકાએ 80 વર્ષ પહેલાં આ કૃત્ય કર્યું હતું. જાપાન એકમાત્ર દેશ છે જેના પર પરમાણુ હુમલો થયો.