ચીનમાં પૂરથી ૧૭ મોત અને ૩૩ ગુમ, ભારે વરસાદ અને ચિકનગુનિયાએ ટેન્શન વધાર્યું.
ચીનમાં પૂરથી ૧૭ મોત અને ૩૩ ગુમ, ભારે વરસાદ અને ચિકનગુનિયાએ ટેન્શન વધાર્યું.
Published on: 09th August, 2025

ચીનમાં ભારે વરસાદથી તબાહી, ૧૭ લોકોના મોત અને ૩૩ ગુમ થયા. રાષ્ટ્રપતિ શી-જીનપિંગે રાહત ટુકડીઓ મોકલી. ગાન્સુ પ્રાંતમાં ભારે વરસાદથી પૂર આવ્યું. યુઝોન્ગ કાઉન્ટીમાં ઘોડાપૂર આવતાં લેન્ઝાઉ શહેર પાસે ભૂ-સ્ખલન થયું. ચિકનગુનિયાના કેસ પણ વધ્યા.